પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા-અર્ચના કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“નવરાત્રિ દરમિયાન મા મહાગૌરીના ચરણોને વંદન! માતાજીની કૃપાથી તેમના તમામ ભક્તોના જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે, એ પ્રાર્થના સાથે તેમની આ સ્તુતિ...”
नवरात्रि में मां महागौरी का चरण-वंदन! देवी मां की कृपा से उनके सभी भक्तों के जीवन में संपन्नता और प्रसन्नता बनी रहे, इसी कामना के साथ उनकी यह स्तुति... pic.twitter.com/Wuxd2N3AJ2
— Narendra Modi (@narendramodi) October 10, 2024