નવરાત્રિના ચોથા દિવસે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુષ્માંડા માતાજીની પૂજા-અર્ચના કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“નવરાત્રીના ચોથા દિવસે દેવી કુષ્માંડાના ચરણમાં વંદન! માતાજીની કૃપાથી સૌ કોઈનું જીવન આયુષ્માન બને, તેવી જ પ્રાર્થના છે. અહીં રજૂ કરું છું તેમની આ સ્તુતિ...”
नवरात्रि के चौथे दिन देवी कूष्मांडा का चरण-वंदन! माता की कृपा से उनके सभी का जीवन आयुष्मान हो, यही कामना है। प्रस्तुत है उनकी यह स्तुति... pic.twitter.com/A5yZ6kVVH2
— Narendra Modi (@narendramodi) October 6, 2024