પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના છઠ્ઠા દિવસે મા કાત્યાયની પૂજા કરી.
પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું:
“નવરાત્રિની ષષ્ઠી પર મા કાત્યાયનીને વિશેષ વંદન! મારી પ્રાર્થના છે કે દેવી માતાના આશીર્વાદથી તેમના તમામ ભક્તોના જીવનમાં શક્તિ, સામર્થ્ય અને સાહસનો સંચાર થાય.”
नवरात्रि की षष्ठी पर मां कात्यायनी का विशेष वंदन! माता के आशीर्वाद से उनके सभी भक्तों के जीवन में शक्ति, सामर्थ्य और साहस का संचार हो, यही प्रार्थना है। pic.twitter.com/04ONJl3OQU
— Narendra Modi (@narendramodi) October 8, 2024