પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કવિતાના પઠન માટે હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયની પૌત્રીની પ્રશંસા કરી હતી.
ગવર્નર દ્વારા એક્સ પોસ્ટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"સર્જનાત્મક અને મનમોહક. તેના શબ્દો પણ મહાન ઉર્જાનો સ્ત્રોત છે.”
My grand daughter Jashodhara reciting a poem in praise of Hon'ble Prime Minister Shri @narendramodi ji. pic.twitter.com/PXQL3KiBmE
— Bandaru Dattatreya (@Dattatreya) December 9, 2023