પ્રધાનમંત્રી 64મા સ્થાપના દિવસની ઉજવણી માટે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન પ્રોજેક્ટ દંતકની પહેલની પ્રશંસા કરી છે.
ભૂતાનના થિમ્પુ ખાતે એન્ડ્યુરિંગ ફ્રેન્ડશીપ માઉન્ટેન બાઇક ચેલેન્જની 10મી મેગા એડિશનના સંગઠન વિશે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરાયેલી ટ્વીટને રીટ્વીટ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું:
"પ્રશંસનીય પહેલ."
Praiseworthy initiative. https://t.co/junWEe2y6l
— Narendra Modi (@narendramodi) May 5, 2023