પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ AIIMS ઋષિકેશ ખાતે મિલેટ કાફેના ઉદ્ઘાટનની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રીએ કેન્દ્રીય પ્રધાન ડૉ. ભારતી પ્રવિણ પવારના ટ્વીટનો જવાબ આપ્યો
"શ્રી અન્નને એવા પરિસરમાં લોકપ્રિય બનાવવાની સારી રીત છે જે સ્વાસ્થ્ય અને સુખાકારી સાથે જોડાયેલ છે."
Good way to popularise Shree Anna in a premises which is connected to health and wellness. https://t.co/bXgZ9Iiboi
— Narendra Modi (@narendramodi) May 9, 2023