પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિન્દી ફિલ્મોના પ્રસિદ્ધ સંવાદો દ્વારા ઇઝરાયલના દૂતાવાસની હિન્દી દિવસની ઉજવણીની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દૂતાવાસનો પ્રયાસ જબરજસ્ત છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું
“પરંપરા, પ્રતિષ્ઠા, શિસ્ત… આ ઈઝરાયેલ એમ્બેસીના ત્રણ આધારસ્તંભ છે.
परंपरा, प्रतिष्ठा, अनुशासन… ये इस इजराइल एम्बेसी के तीन स्तंभ हैं।
— Narendra Modi (@narendramodi) September 14, 2023
भारतीय फिल्मों के डायलॉग के जरिए हिन्दी को लेकर इजराइली दूतावास का यह प्रयास अभिभूत करने वाला है। https://t.co/akaRyHYbaN