પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ડલ લેક ખાતે આયોજિત કાર્યક્રમમાં યોગ પ્રેમીઓ સાથે સેલ્ફી શેર કરી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“શ્રીનગરની યોગ સેલ્ફી પોસ્ટ કરી! અહીં, ડલ લેક પર અપ્રતિમ જીવંતતા છે”
Post Yoga selfies in Srinagar! Unparalled vibrancy here, at the Dal Lake. pic.twitter.com/G9yxoLUkpX
— Narendra Modi (@narendramodi) June 21, 2024