પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના દેવઘરમાં બાબા બૈદ્યનાથ ધામમાં પૂજા અર્ચના કરી હતી.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું:
“બાબા બૈદ્યનાથ ધામમાં દર્શન કર્યા, સાથે જ પૂજા-અર્ચના કરી. હર હર મહાદેવ!”
बाबा बैद्यनाथ धाम में दर्शन किए, साथ ही पूजा-अर्चना की। हर हर महादेव! pic.twitter.com/SeY2vDOQVE
— Narendra Modi (@narendramodi) July 12, 2022