પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા. તેમણે મંદિરના પૂજારીઓ સાથે પણ વાતચીત કરી અને ભગવાન શ્રીનાથને 'ભેટ પૂજા' અર્પણ કરી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“નાથદ્વારામાં ભગવાન શ્રીનાથજીના દર્શન અને આશીર્વાદ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેમની પાસે દેશવાસીઓના શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અને કલ્યાણની કામના કરી હતી.
नाथद्वारा में भगवान श्रीनाथजी के दर्शन और आशीर्वाद का सौभाग्य प्राप्त हुआ। उनसे देशवासियों के उत्तम स्वास्थ्य और कल्याण की कामना की। pic.twitter.com/iUgpcGiER7
— Narendra Modi (@narendramodi) May 10, 2023