પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેટ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.
પ્રધાનમંત્રીએ x પર પોસ્ટ કર્યું:
"બેટ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં પ્રાર્થના કરી."
“બેટ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી સૌના સુખ અને સુખાકારી માટે પ્રાર્થના કરી”
Prayed at the Dwarkadhish Temple in Beyt Dwarka. pic.twitter.com/Or5PGV5xHU
— Narendra Modi (@narendramodi) February 25, 2024
બેટ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી સૌના સુખ અને સુખાકારી માટે પ્રાર્થના કરી…. pic.twitter.com/vbrIDtvRXU
— Narendra Modi (@narendramodi) February 25, 2024