પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કારગીલ વિજય દિવસ પર આપણા રાષ્ટ્રની રક્ષા માટે કારગીલમાં તેમની હિંમત અને સર્વોચ્ચ બલિદાન માટે તમામ બહાદુર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"કારગિલ વિજય દિવસ એ ભારત માતાની આન-બાન અને શાનનું પ્રતિક છે. આ પ્રસંગે, માતૃભૂમિની રક્ષામાં પરાક્રમની પરાકાષ્ઠા દર્શાવનારા દેશના તમામ બહાદુર સપૂતોને મારા નમ્ર વંદન. જય હિંદ!"
कारगिल विजय दिवस मां भारती की आन-बान और शान का प्रतीक है। इस अवसर पर मातृभूमि की रक्षा में पराक्रम की पराकाष्ठा करने वाले देश के सभी साहसी सपूतों को मेरा शत-शत नमन। जय हिंद! pic.twitter.com/wIHyTrNPMU
— Narendra Modi (@narendramodi) July 26, 2022