પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું
" પૂર્વ પીએમ શ્રી રાજીવ ગાંધીજીને તેમની જન્મજયંતી પર મારી શ્રદ્ધાંજલિ."
On his birth anniversary, my tributes to former PM Shri Rajiv Gandhi Ji.
— Narendra Modi (@narendramodi) August 20, 2023