પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય નારી શક્તિની બહાદુરીના પ્રતીક રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતી પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી.
પ્રધાનમં X પર પોસ્ટ કર્યું;
“ભારતીય નારી શક્તિની બહાદુરીના પ્રતિક રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતી પર મારા કોટી-કોટી નમન. વિદેશી શાસનના અત્યાચાર સામે તેમની હિંમત, સંઘર્ષ અને બલિદાનની ગાથા દેશની દરેક પેઢીને પ્રેરણા આપતી રહેશે.
भारतीय नारीशक्ति के पराक्रम की प्रतीक रानी लक्ष्मीबाई को उनकी जन्म-जयंती पर मेरा कोटि-कोटि नमन। विदेशी हुकूमत के अत्याचार के खिलाफ उनके साहस, संघर्ष और बलिदान की गाथा देश की हर पीढ़ी को प्रेरित करती रहेगी।
— Narendra Modi (@narendramodi) November 19, 2023