પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકર જીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ. દેશ અને સમાજને માર્ગ દર્શાવતી તેમની કવિતાઓ દરેક પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.
राष्ट्रकवि रामधारी सिंह दिनकर जी को उनकी जन्म-जयंती पर सादर नमन। देश और समाज को राह दिखाने वाली उनकी कविताएं हर पीढ़ी के लिए प्रेरणास्रोत बनी रहेंगी।
— Narendra Modi (@narendramodi) September 23, 2021