પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પં. મદન મોહન માલવિયાને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"મહાન સ્વતંત્રતા સેનાની, શિક્ષણવિદ અને સમાજ સુધારક મહામહીમ પંડિત મદન મોહન માલવિયાજીને તેમની જયંતી પર કોટી-કોટી નમન."
महान स्वतंत्रता सेनानी, शिक्षाविद् और समाज सुधारक महामना पंडित मदन मोहन मालवीय जी को उनकी जयंती पर कोटि-कोटि नमन।
— Narendra Modi (@narendramodi) December 25, 2021