પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનું સમગ્ર જીવન સર્વજન હિતાય-સર્વજન સુખાયના સિદ્ધાંત પર આધારિત હતું. તેમની અભિન્ન માનવતાવાદની ફિલસૂફી માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વની અનેક સમસ્યાઓનું સમાધાન આપવામાં સક્ષમ છે. તેમની પુણ્યતિથિ પર શ્રધ્ધાંજલિ.
पंडित दीनदयाल उपाध्याय जी का संपूर्ण जीवन सर्वजन हिताय-सर्वजन सुखाय के सिद्धांत पर आधारित रहा। उनका एकात्म मानववाद का दर्शन भारत ही नहीं, बल्कि दुनिया की कई समस्याओं का समाधान देने में सक्षम है। उनकी पुण्यतिथि पर आदरपूर्ण श्रद्धांजलि।
— Narendra Modi (@narendramodi) February 11, 2022