પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની અંત્યોદયની કલ્પના વિકસિત ભારતના સંકલ્પને હાંસલ કરવામાં અમૂલ્ય ભૂમિકા ભજવશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“મહાન રાષ્ટ્રવાદી વિચારક પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમનો અંત્યોદયનો ખ્યાલ વિકસિત ભારતના વિઝનને પ્રાપ્ત કરવામાં અમૂલ્ય ભૂમિકા ભજવશે. તેમનું દેશ પ્રત્યેનું સમર્પણ અને સેવા અવિસ્મરણીય રહેશે.”
महान राष्ट्रवादी विचारक पंडित दीनदयाल उपाध्याय जी को उनकी जयंती पर कोटि-कोटि नमन। अंत्योदय की उनकी अवधारणा विकसित भारत के संकल्प की सिद्धि में अमूल्य भूमिका निभाने वाली है। देश के लिए उनका समर्पण और सेवा भाव अविस्मरणीय रहेगा। pic.twitter.com/0tZ4oxcZ01
— Narendra Modi (@narendramodi) September 25, 2024