Quoteદિલ્હીમાં પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં લાલ બહાદુર શાસ્ત્રીની ગેલેરીમાંથી કેટલીક ઝલક પણ શેર કરી છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. પીએમએ લાલ બહાદુર શાસ્ત્રી વિશેના તેમના વિચારોનો વીડિયો પણ શેર કર્યો. શ્રી મોદીએ દિલ્હીના પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં લાલ બહાદુર શાસ્ત્રીની ગેલેરીમાંથી કેટલીક ઝલક પણ શેર કરી છે જેમાં પીએમ તરીકેની તેમની જીવન યાત્રા અને સિદ્ધિઓ દર્શાવવામાં આવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"લાલ બહાદુર શાસ્ત્રીજી સાદગી અને નિર્ણાયકતા માટે સમગ્ર ભારતમાં પ્રશંસનીય છે. આપણા ઈતિહાસના અત્યંત નિર્ણાયક સમયે તેમના કઠિન નેતૃત્વને હંમેશા યાદ કરવામાં આવશે. તેમની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ."

“આજે, શાસ્ત્રીજીની જયંતી પર હું દિલ્હીના પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં તેમની ગેલેરીમાંથી કેટલીક ઝલક પણ શેર કરી રહ્યો છું, જે તેમની જીવન યાત્રા અને પીએમ તરીકેની સિદ્ધિઓ દર્શાવે છે. મ્યુઝિયમની મુલાકાત લો...”

 

  • Rituraj Tripathi October 06, 2022

    ideal personality of India
  • Bhagat Ram Chauhan October 06, 2022

    शास्त्री जी अमर रहे
  • Bhagat Ram Chauhan October 06, 2022

    बहुत बहुत बधाई एवं शुभकामनाएं।
  • Biki choudhury October 04, 2022

    जय शाश्त्री जी की आप का भारत शाश्त्र आछी है । जय भारत जय हिंद जय मानवता और जय इतिहास के पूर्व पल ।
  • सरोज राय October 03, 2022

    लाल बहादुर शास्त्री जी को कोटि-कोटि नमन
  • Ranjeet Kumar October 02, 2022

    jay sri ram🙏🙏
  • gadhavi dosa naran October 02, 2022

    jay maa navdurge
  • gadhavi dosa naran October 02, 2022

    jay ho maa Bharat bhumi
  • gadhavi dosa naran October 02, 2022

    jay bholenath
  • gadhavi dosa naran October 02, 2022

    jay girnari
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Khadi products witnessed sale of Rs 12.02 cr at Maha Kumbh: KVIC chairman

Media Coverage

Khadi products witnessed sale of Rs 12.02 cr at Maha Kumbh: KVIC chairman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 8 માર્ચ 2025
March 08, 2025

Citizens Appreciate PM Efforts to Empower Women Through Opportunities