પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લોન્ચ કરાયેલ EOS-06 ઉપગ્રહની તસવીરો શેર કરી છે. પ્રધાનમંત્રી શ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે સ્પેસ ટેક્નોલોજીની દુનિયામાં આ પ્રગતિ ચક્રવાતની વધુ સારી આગાહી કરવામાં મદદ કરશે અને દરિયાકાંઠાના અર્થતંત્રને પણ પ્રોત્સાહન આપશે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
“શું તમે તાજેતરમાં લોંચ થયેલા EOS-06 સેટેલાઇટમાંથી આકર્ષક તસવીરો જોઈ છે? ગુજરાતની કેટલીક સુંદર તસવીરો શેર કરી રહ્યાં છીએ. સ્પેસ ટેક્નોલોજીની દુનિયામાં આ પ્રગતિ અમને ચક્રવાતની વધુ સારી આગાહી કરવામાં મદદ કરશે અને આપણા દરિયાકાંઠાના અર્થતંત્રને પણ પ્રોત્સાહન આપશે.”
I pay my tributes to HH Pramukh Swami Maharaj Ji on his Jayanti. I consider myself blessed that I got the opportunity to interact with him on multiple occasions and also got a lot of affection from him. He is globally admired for his pioneering service to society. https://t.co/BvaO4pSr90
— Narendra Modi (@narendramodi) December 1, 2022