પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સેનાની ચંદ્રશેખર આઝાદને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
દેશના મહાન સપૂત ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતી પર લાખ લાખ વંદન. માતૃભૂમિની રક્ષા માટે તેમના બલિદાનની ગાથા દેશવાસીઓને હંમેશા પ્રેરણા આપતી રહેશે.
देश के महान सपूत चंद्रशेखर आजाद को उनकी जयंती पर कोटि-कोटि नमन। मातृभूमि की रक्षा के लिए उनके बलिदान की कहानी देशवासियों को सदैव प्रेरित करती रहेगी।
— Narendra Modi (@narendramodi) July 23, 2023