પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ને ઇન્દિરા ગાંધીજી તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વિટમાં, વડા પ્રધાને કહ્યું;
"હું ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું."
I pay my tributes to former Prime Minister Smt. Indira Gandhi Ji on her birth anniversary.
— Narendra Modi (@narendramodi) November 19, 2021