પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને આજે તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,
"હું ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને તેમની જયંતિ નિમિત્તે નમન કરું છું. તેમના ઉમદા આદર્શો આપણા દેશભરના લાખો લોકોને પ્રેરિત કરે છે. ડૉ. મુખરજીએ પોતાનું જીવન ભારતની એકતા અને પ્રગતિ તરફ સમર્પિત કર્યું. તેમણે પોતાને એક ઉલ્લેખનીય વિદ્વાન અને બૌદ્ધિક રૂપે પણ પ્રતિષ્ઠિત કર્યા."
I bow to Dr. Syama Prasad Mookerjee on his Jayanti. His lofty ideals motivate millions across our nation. Dr. Mookerjee devoted his life towards India’s unity and progress. He also distinguished himself as a remarkable scholar and intellectual.
— Narendra Modi (@narendramodi) July 6, 2021