પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2019માં પુલવામામાં શહીદ થયેલા બહાદુર નાયકોને યાદ કર્યા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"હું પુલવામામાં શહીદ થયેલા બહાદુર નાયકોને શ્રદ્ધાંજલિ આપું છું. આપણા રાષ્ટ્ર માટે તેમની સેવા અને બલિદાન હંમેશા યાદ રાખવામાં આવશે."
I pay homage to the brave heroes who were martyred in Pulwama. Their service and sacrifice for our nation will always be remembered.
— Narendra Modi (@narendramodi) February 14, 2024