પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે નાનાજી દેશમુખે દેશના ગામડાઓ અને આદિવાસી વિસ્તારોના વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમની બલિદાન અને સેવાની ભાવના દરેક પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે, એમ શ્રી મોદીએ ઉમેર્યું હતું.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતી પર મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે પોતાનું જીવન દેશના ગામડાઓ અને આદિવાસી વિસ્તારોના વિકાસ માટે સમર્પિત કર્યું. તેમની બલિદાન અને સેવાની ભાવના દરેક પેઢી માટે પ્રેરણા બની રહેશે.
भारत रत्न नानाजी देशमुख को उनकी जन्म-जयंती पर मेरी आदरपूर्ण श्रद्धांजलि। उन्होंने देश के गांवों और जनजातीय क्षेत्रों के विकास के लिए अपना जीवन समर्पित कर दिया। उनका त्याग और सेवा भाव हर पीढ़ी के लिए प्रेरणास्रोत बना रहेगा।
— Narendra Modi (@narendramodi) October 11, 2023