પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
ભગવાન બિરસા મુંડાજીને તેમની પુણ્યતિથિ પર લાખો વંદન. તેમણે વિદેશી શાસન સામેના સંઘર્ષમાં સર્વસ્વ બલિદાન કર્યું. આદિવાસી સમુદાયના ઉત્થાન માટે તેમના સમર્પણ અને સેવાને રાષ્ટ્ર હંમેશા યાદ રાખશે.
भगवान बिरसा मुंडा जी की पुण्यतिथि पर उन्हें कोटि-कोटि नमन। उन्होंने विदेशी हुकूमत के खिलाफ संघर्ष में अपना सर्वस्व न्योछावर कर दिया। आदिवासी समुदाय के उत्थान के लिए उनके समर्पण और सेवाभाव को कृतज्ञ राष्ट्र सदैव याद रखेगा।
— Narendra Modi (@narendramodi) June 9, 2023