પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામધારી સિંહ દિનકરને તેમની જન્મ જયંતી નિમિત્તે આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરજીને તેમની જયંતી નિમિત્તે વિનમ્ર શ્રદ્ધાંજલિ. તેમની કાલજયી કવિતાઓ સાહિત્યપ્રેમીઓને જ નહીં, પરંતુ સમગ્ર દેશવાસીઓને સતત પ્રેરિત કરતી રહેશે.
राष्ट्रकवि रामधारी सिंह दिनकर जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। उनकी कालजयी कविताएं साहित्यप्रेमियों को ही नहीं, बल्कि समस्त देशवासियों को निरंतर प्रेरित करती रहेंगी।
— Narendra Modi (@narendramodi) September 23, 2020