પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“આપણાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધીજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.”
Tributes to our former Prime Minister, Smt. Indira Gandhi Ji on her birth anniversary.
— Narendra Modi (@narendramodi) November 19, 2024