પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયે સંસ્કૃતિ અને વારસાને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્રને આગળ લઈ જવાનો માર્ગ બતાવ્યો જે વિક્સિત ભારત બનાવવા માટે પ્રેરણારૂપ પણ છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને તેમની પુણ્યતિથિ પર દેશભરના તેમના પરિવારના સભ્યો વતી લાખો-હજારો વંદન. તેમણે ભારતીય સંસ્કૃતિ અને વારસાને કેન્દ્રમાં રાખીને દેશને આગળ લઈ જવાનો માર્ગ બતાવ્યો, જે વિકસિત ભારતના નિર્માણમાં પણ પ્રેરણાસ્ત્રોત બન્યો છે..
पंडित दीनदयाल उपाध्याय जी को उनकी पुण्यतिथि पर देशभर के अपने परिवारजनों की ओर से शत-शत नमन। उन्होंने भारतीय संस्कृति और विरासत को केंद्र में रखकर देश को आगे ले जाने का मार्ग दिखाया, जो विकसित भारत के निर्माण में भी प्रेरणास्रोत बना है।
— Narendra Modi (@narendramodi) February 11, 2024