પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે માતૃભૂમિ પ્રત્યેની તેમની નિષ્ઠા અને બલિદાન દેશવાસીઓને પ્રેરિત કરતા રહેશે.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
“પોતાના પ્રખર રાષ્ટ્રવાદી વિચારોથી મા ભારતીને ગૌરવ અપાવનાર ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. માતૃભૂમિ માટે તેમનું સમર્પણ અને બલિદાન દેશવાસીઓને હંમેશા પ્રેરિત કરતા રહેશે."
अपने प्रखर राष्ट्रवादी विचारों से मां भारती को गौरवान्वित करने वाले डॉ. श्यामा प्रसाद मुखर्जी को उनकी जन्म-जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। मातृभूमि के लिए उनका समर्पण और त्याग देशवासियों को सदैव प्रेरित करता रहेगा। pic.twitter.com/QYELTn45fb
— Narendra Modi (@narendramodi) July 6, 2024