પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ તેગ બહાદુરજીને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"હું શ્રી ગુરુ તેગ બહાદુરજીને તેમની શહીદીના દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમની હિંમત અને તેમના સિદ્ધાંતો તેમજ આદર્શો પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા માટે તેઓ સાર્વત્રિક રીતે પ્રશંસનીય છે. તેમણે જુલમ અને અન્યાય સામે ઝૂકવાનો ઇનકાર કર્યો હતો. તેમના ઉપદેશો આપણને પ્રેરિત કરે છે. "
I pay homage to Sri Guru Teg Bahadur Ji on the day of his martyrdom. He is universally admired for his courage and unwavering commitment to his principles as well as ideals. He refused to bow to tyranny and injustice. His teachings continue to motivate us.
— Narendra Modi (@narendramodi) November 28, 2022
ਸ੍ਰੀ ਗੁਰੂ ਤੇਗ਼ ਬਹਾਦਰ ਜੀ ਦੇ ਸ਼ਹੀਦੀ ਦਿਹਾੜੇ 'ਤੇ ਮੈਂ ਉਨ੍ਹਾਂ ਨੂੰ ਸ਼ਰਧਾਂਜਲੀ ਅਰਪਿਤ ਕਰਦਾ ਹਾਂ। ਉਨ੍ਹਾਂ ਦੇ ਸਾਹਸ, ਸਿਧਾਂਤਾਂ ਅਤੇ ਆਦਰਸ਼ਾਂ ਪ੍ਰਤੀ ਅਟੁੱਟ ਪ੍ਰਤੀਬੱਧਤਾ ਲਈ ਉਨ੍ਹਾਂ ਨੂੰ ਵਿਆਪਕ ਤੌਰ 'ਤੇ ਸਰਾਹਿਆ ਜਾਂਦਾ ਹੈ। ਉਹ ਜ਼ੁਲਮ ਅਤੇ ਅਨਿਆਂ ਦੇ ਅੱਗੇ ਨਹੀਂ ਝੁਕੇ। ਉਨ੍ਹਾਂ ਦੀਆਂ ਸਿੱਖਿਆਵਾਂ ਸਾਨੂੰ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦੀਆਂ ਹਨ।
— Narendra Modi (@narendramodi) November 28, 2022