પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેમની જીવન યાત્રા અનેક લોકોને શક્તિ આપે છે.
X પર એક પોસ્ટમાં, તેcણે કહ્યું:
"બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માને અંજલિ અર્પી, જેમની જીવન યાત્રા કેટલાય લોકોને શક્તિ આપે છે."
Paid homage to Bodofa Upendranath Brahma, whose life journey gives strength to several people. pic.twitter.com/YNrTkl13GM
— Narendra Modi (@narendramodi) November 15, 2024