પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 22 ઓગસ્ટ 2023ના રોજ જોહાનિસબર્ગમાં સમર પ્લેસ ખાતે બ્રિક્સ લીડર્સ રીટ્રીટમાં ભાગ લીધો હતો.
સમર પ્લેસ પર આગમન પછી, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ અને 15મી બ્રિક્સ સમિટના અધ્યક્ષ, H.E. શ્રી સિરિલ રામાફોસા દ્વારા પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
ક્લોઝ ફોર્મેટમાં યોજાયેલી રીટ્રીટ, નેતાઓ માટે વૈશ્વિક વિકાસ અને વૈશ્વિક પડકારોના ઉકેલો શોધવા માટે બ્રિક્સ પ્લેટફોર્મનો લાભ ઉઠાવવાની રીતો પર ચર્ચા કરવાની તક હતી.
At the BRICS Leaders Retreat during the Summit in South Africa. pic.twitter.com/gffUyiY7Xz
— Narendra Modi (@narendramodi) August 22, 2023