પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કિશ્તવાડમાં માર્ગ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર દુખ વ્યક્ત કર્યું છે
પ્રધાનમંત્રી કાર્યાલયે એક ટ્વિટમાં કહ્યું:
"કિશ્તવાડમાં માર્ગ અકસ્માતને કારણે થયેલી જાનહાનિથી દુઃખી છું. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે: PM @narendramodi"
Pained by the loss of lives due to a road accident in Kishtwar. My thoughts are with the bereaved families in this hour of sadness: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 3, 2022