પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘હુનર હાટ’ની મુલાકાત લીધી હતી. તેમણે હુનર હાટમાં ભાગ લેનારા દેશભરના કુશળ કારીગરો, શિલ્પકારો અને પાક નિષ્ણાંતોના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.
ઇન્ડિયા ગેટ લોન પર આવા 250થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. અહીં ભાગ લેનારા પ્રતિભાગીઓમાં 50 ટકાથી વધુ મહિલાઓ છે. પ્રધાનમંત્રીએ હાટમાં ભાગ લેનારા કારીગરો સાથે વાતચીત કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નીહાળ્યા.
The colours and diversity of India on display...
— Narendra Modi (@narendramodi) February 19, 2020
Spent a wonderful afternoon at #HunarHaat on India Gate. It showcases the best of products including handicrafts, carpets, textiles and of course, delicious food!
Do visit it. pic.twitter.com/7NxOm5ZW4Z
The PM also had the 'delicious' Litti Chokha for lunch along with a cup of tea.
Had tasty Litti Chokha for lunch along with a hot cup of tea... #HunarHaat pic.twitter.com/KGJSNJAyNu
— Narendra Modi (@narendramodi) February 19, 2020
One of the artists presented a map of India to the PM, which depicted the cultural diversity of India.
One of the artists presented a map of India to the PM, which depicted the cultural diversity of India.
The PM also interacted with a divyang artist and enquired about her paintings and applauded her efforts.
The PM also tried his hand at music. He played a musical instrument at one of the stalls.
Trying my hand at some music in #HunarHaat... pic.twitter.com/LQDV2DWcyO
— Narendra Modi (@narendramodi) February 19, 2020
‘હુનર હાટ’ રોજગારની તકો પૂરી પાડવા તેમજ ભારતનો સ્વદેશી પરંપરાગત વારસો કે જેમાંથી ઘણા લુપ્ત થવાના આરે છે એને જાળવવા અને પ્રોત્સાહન આપવાની સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
આ વર્ષની હુનર હાટનો વિષય છે ‘કુશળતાને કામ’. છેલ્લા 3 વર્ષમાં લગભગ 3 લાખ કુશળ કારીગરો, શિલ્પકારો અને પાક નિષ્ણાંતોને હુનર હાટ દ્વારા રોજગાર અને રોજગારની તક આપવામાં આવી છે. આ લાભાર્થીઓમાં મોટી સંખ્યામાં મહિલા કારીગરોનો સમાવેશ થાય છે.