પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં ફોક્સકોનના ચેરમેન શ્રી યંગ લિયુ સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"ફોક્સકોનના ચેરમેન શ્રીમાન યંગ લિયુએ ગાંધીનગરમાં PM @narendramodi સાથે મુલાકાત કરી. PM એ ભારતમાં સેમિકન્ડક્ટર અને ચિપ ઉત્પાદન ક્ષમતાને વિસ્તૃત કરવાની ફોક્સકોનની યોજનાઓને આવકારી હતી.”
Mr. Young Liu, Chairman of Foxconn, met PM @narendramodi in Gandhinagar. The PM welcomed Foxconn's plans to expand semiconductor and chip manufacturing capacity in India. pic.twitter.com/Badv6NhzRm
— PMO India (@PMOIndia) July 28, 2023