પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 જૂન 2023ના રોજ કૈરોમાં ઇજિપ્તના પ્રખ્યાત લેખક અને પેટ્રોલિયમ વ્યૂહરચનાકાર શ્રી તારેક હેગી સાથે મુલાકાત કરી હતી.
બંને વચ્ચેની વાતચીતમાં વૈશ્વિક ભૂરાજનીતિ, ઊર્જા સુરક્ષા, કટ્ટરવાદ અને લિંગ સમાનતા સંબંધિત મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા.
It was a delight to interact with noted thinker @heggy_tarek. He shared his insightful views on global issues. I admire his rich knowledge on issues relating to different cultures. pic.twitter.com/qs9Q2HS8KB
— Narendra Modi (@narendramodi) June 24, 2023