પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં હોન હૈ ટેકનોલોજી ગ્રુપ (ફોક્સકોન)ના અધ્યક્ષ શ્રી યંગ લિયુ સાથે મુલાકાત કરી. તેઓએ ભારતના ટેક અને ઇનોવેશન ઇકો-સિસ્ટમને વધારવાના હેતુથી વિવિધ વિષયો પર ચર્ચા કરી.
હોન હૈ ટેક્નોલોજી ગ્રુપ (ફોક્સકોન)ના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“શ્રી યંગ લિયુ સાથે સારી મુલાકાત થઈ. અમારી ચર્ચાઓમાં ભારતની ટેક અને ઇનોવેશન ઇકો-સિસ્ટમને વધારવાના હેતુથી વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા હતા.”
Had a good meeting with Mr. Young Liu. Our discussions covered various topics aimed at enhancing India’s tech and innovation eco-system. https://t.co/a2hgQtKvjG
— Narendra Modi (@narendramodi) March 1, 2023