પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી અને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"રાષ્ટ્રપતિજીને મળીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી."
Called on Rashtrapati Ji and conveyed Diwali wishes. @rashtrapatibhvn pic.twitter.com/7nYpVkZ28E
— Narendra Modi (@narendramodi) November 12, 2023
Met Vice President Shri Jagdeep Dhankhar Ji and wished him a happy Diwali. @VPIndia pic.twitter.com/61xEJ9UZP9
— Narendra Modi (@narendramodi) November 12, 2023