પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પરમ પૂજ્ય બાભુલગાંવકર મહારાજ સાથે મુલાકાત કરી જે તેમના ઉમદા વિચારો અને લેખન માટે વ્યાપકપણે આદરણીય છે.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“પરમ પૂજ્ય બાભુલગાંવકર મહારાજ તેમના ઉમદા વિચારો અને લેખન માટે વ્યાપકપણે આદરણીય છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા છે અને તે માટે તેમને વિવિધ પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા છે. આજે વહેલી સવારે છત્રપતિ સંભાજી નગર ખાતે તેમને મળ્યા હતા.
“परमपूज्य बाभुळगावकर महाराज हे त्यांचे उदात्त विचार आणि लेखन यासाठी सर्वत्र आदरणीय आहेत. त्यांनी अनेक पुस्तके लिहिली आहेत आणि त्यासाठी त्यांना विविध पुरस्कारांनीही सन्मानित करण्यात आले आहे. छत्रपती संभाजी नगर येथे आज त्यांची भेट झाली .”
Param Pujya Babhulgaonkar Maharaj is widely respected for his noble thoughts and writing. He has authored several books and also been conferred with various awards for that. Met him at Chhatrapati Sambhaji Nagar earlier today. pic.twitter.com/ll4aPOGhU7
— Narendra Modi (@narendramodi) November 14, 2024
परमपूज्य बाभुळगावकर महाराज हे त्यांचे उदात्त विचार आणि लेखन यासाठी सर्वत्र आदरणीय आहेत. त्यांनी अनेक पुस्तके लिहिली आहेत आणि त्यासाठी त्यांना विविध पुरस्कारांनीही सन्मानित करण्यात आले आहे. छत्रपती संभाजी नगर येथे आज त्यांची भेट झाली . pic.twitter.com/JLidp5yFu4
— Narendra Modi (@narendramodi) November 14, 2024