Quoteઆ વાત પ્રશંસનીય છે કે ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પ્રભાવ પાડી રહી છેઃ પ્રધાનમંત્રી

વેદાંત અને ગીતા પ્રત્યેના જોનાસ મેસેટ્ટીના જુસ્સા માટેની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કહ્યું કે આ વાત પ્રશંસનીય છે કે ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પોતાનો પ્રભાવ પાડી રહી છે. પ્રધાનમંત્રીએ સંસ્કૃતમાં રામાયણનું પ્રદર્શન જોયા બાદ જોનાસ મેસેટ્ટી અને તેમની ટીમ સાથે મુલાકાત કરી હતી.

X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:

“જોનાસ મેસેટ્ટી અને તેમની ટીમને સાથે મુલાકાત થઈ. વેદાંત અને ગીતા પ્રત્યેના તેમના જુસ્સા માટે મેં #MannKiBaat પ્રોગ્રામ દરમિયાન તેમનો ઉલ્લેખ કર્યો હતો. તેમની ટીમે સંસ્કૃતમાં રામાયણની ઝલક રજૂ કરી. તે પ્રશંસનીય છે કે કઈ રીતે ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પ્રભાવ પાડી રહી છે.”

 

  • Yash Wilankar January 29, 2025

    Namo 🙏
  • Vivek Kumar Gupta January 17, 2025

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta January 17, 2025

    नमो .........................🙏🙏🙏🙏🙏
  • கார்த்திக் January 01, 2025

    🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️ 🙏🏾Wishing All a very Happy New Year 🙏 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
  • Preetam Gupta Raja December 09, 2024

    जय श्री राम
  • JYOTI KUMAR SINGH December 08, 2024

    🙏
  • Gopal Singh Chauhan December 07, 2024

    jay shree ram
  • Chandrabhushan Mishra Sonbhadra December 05, 2024

    🕉️🕉️
  • Chandrabhushan Mishra Sonbhadra December 05, 2024

    🕉️
  • கார்த்திக் December 04, 2024

    🌺ஜெய் ஸ்ரீ ராம்🌺जय श्री राम🌺જય શ્રી રામ🌺 🌺ಜೈ ಶ್ರೀ ರಾಮ್🌺ଜୟ ଶ୍ରୀ ରାମ🌺Jai Shri Ram 🌺🌺 🌺জয় শ্ৰী ৰাম🌺ജയ് ശ്രീറാം 🌺 జై శ్రీ రామ్ 🌺🌹
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s shipbuilding rise opens doors for global collaboration, says Fincantieri CEO

Media Coverage

India’s shipbuilding rise opens doors for global collaboration, says Fincantieri CEO
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 16 માર્ચ 2025
March 16, 2025

Appreciation for New Bharat Rising: Powering Jobs, Tech, and Tomorrow Under PM Modi