પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે Appleના CEO ટિમ કૂક સાથે મુલાકાત કરી હતી.
Appleના CEO ટિમ કૂકના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"તમને મળીને ભારોભાર આનંદ થયો, @tim_cook! વિવિધ વિષયો પર મંતવ્યોનું આદાન-પ્રદાન કરીને અને ભારતમાં થઈ રહેલા ટેક-સંચાલિત પરિવર્તનોને પ્રકાશિત કરીને આનંદ થયો."
An absolute delight to meet you, @tim_cook! Glad to exchange views on diverse topics and highlight the tech-powered transformations taking place in India. https://t.co/hetLIjEQEU
— Narendra Modi (@narendramodi) April 19, 2023