Quoteઐતિહાસિક રીતે ઓછા બાળ લિંગ ગુણોત્તરવાળા જિલ્લાઓમાં નોંધપાત્ર સુધારો નોંધાયો છેઃ પ્રધાનમંત્રી
Quoteબેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન લૈંગિક ભેદભાવને દૂર કરવામાં મદદરૂપ થયું છેઃ પ્રધાનમંત્રી

બેટી બચાઓ, બેટી પઢાઓ આંદોલનને આજે 10 વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ આંદોલન પરિવર્તનકારી, જનશક્તિશાળી પહેલ બની ગયું છે અને જીવનનાં તમામ ક્ષેત્રોનાં લોકો પાસેથી સહભાગીતા પ્રાપ્ત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બેટી બચાઓ, બેટી પઢાઓએ લિંગ ભેદભાવ દૂર કરવામાં અને બાળકીઓને સશક્ત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શ્રી મોદીએ વધુમાં નોંધ્યું હતું કે, ઐતિહાસિક રીતે બાળકોનું લિંગપ્રમાણ ઓછું હોય તેવા જિલ્લાઓમાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે તથા આ આંદોલનને પાયાનાં સ્તરે જીવંત બનાવનાર તમામ હિતધારકોની પ્રશંસા કરી હતી.

X પર થ્રેડ પોસ્ટમાં, તેમણે લખ્યું:

"આજે આપણે #BetiBachaoBetiPadhao આંદોલનનાં 10 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છીએ. છેલ્લા એક દાયકામાં, તે એક પરિવર્તનકારી, લોકો દ્વારા સંચાલિત પહેલ બની ગઈ છે અને જીવનના દરેક ક્ષેત્રના લોકોની ભાગીદારી મેળવી છે."

"# BetiBachaoBetiPadhao  અભિયાને લૈંગિક ભેદભાવ દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને સાથે જ તેણે એ સુનિશ્ચિત કરવા માટે યોગ્ય વાતાવરણ બનાવ્યું છે કે બાળકીઓને શિક્ષણ અને તેના સપનાઓ પૂરા કરવાની તકો મળી રહે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "લોકો અને વિવિધ સામુદાયિક સેવા સંસ્થાઓનાં સમર્પિત પ્રયાસોને કારણે #BetiBachaoBetiPadhao નોંધપાત્ર સીમાચિહ્નો હાંસલ કર્યા છે. ઐતિહાસિક રીતે નીચા બાળ લૈંગિક ગુણોત્તર ધરાવતા જિલ્લાઓમાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે અને જાગૃતિ અભિયાનોએ લિંગ સમાનતાના મહત્ત્વની ઊંડી સમજ પેદા કરી છે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હું તમામ હિતધારકોને અભિનંદન આપું છું, જેમણે આ આંદોલનને પાયાનાં સ્તરે જીવંત બનાવ્યું છે. ચાલો આપણે આપણી દીકરીઓના અધિકારોનું રક્ષણ કરતા રહીએ, તેમના શિક્ષણની ખાતરી કરતા રહીએ અને એક એવા સમાજનું નિર્માણ કરીએ જ્યાં તેઓ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સમૃદ્ધ થઈ શકે. આપણે સૌ સાથે મળીને એ બાબતની ખાતરી કરી શકીએ છીએ કે આવનારાં વર્ષો ભારતની દિકરીઓ માટે હજુ વધારે પ્રગતિ અને તક લઈને આવશે. #BetiBachaoBetiPadhao"

 

  • Prasanth reddi March 21, 2025

    జై బీజేపీ జై మోడీజీ 🪷🪷🙏
  • Jitendra Kumar March 19, 2025

    🙏🇮🇳
  • கார்த்திக் March 03, 2025

    Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🙏🏻
  • अमित प्रेमजी | Amit Premji March 03, 2025

    nice👍
  • Veer lohani February 19, 2025

    NAMONAMO
  • Vivek Kumar Gupta February 19, 2025

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta February 19, 2025

    जय जयश्रीराम .............................🙏🙏🙏🙏🙏
  • Dinesh sahu February 18, 2025

    नया भारत मेरे प्यारे भारतवासियों ,मेरे होनहार देशवासियों , मेरे गुणवान नागरिकों , आज हम नये भारत की कल्पना करते है। जहां हमारा देश कर्ज से , बेरोजगार से ,अव्यवस्था से, हर तरह की धोखाधड़ी से, झुग्गी झोपड़ी व भिखारी मुक्त हो , हमारे देश का चुनाव प्रत्याशियों के जीरों खर्च पर चुनाव हो। नया भारत -- भारत का बजट प्रस्तुत करने के स्वरूप को बदला जायेगा, जनता को लाभांवित व विभाग पर खर्च होने के आकड़े अलग अलग होंगे। अतिक्रमण न हो इसके लिए जगह जगह सरकारी नाप लिखे जायेंगें ताकि जागरूक जनता अतिक्रमण का विरोध कर सके। नया भारत -- व्यवसायिक भोजन पकाने का स्थान व किचन सामने होगा ताकि भोजन ग्रहण करने वाले के सामने पके व स्वच्छता का निरीक्षण करने के लिए ग्राहक स्वतंत्र होगा। नया भारत -- बाजार में कभी भी ट्रैफिक जाम नहीं होगा और सभी दुकानें बराबर से चलेगी ,थोक व फुटकर के ग्राहक का प्रबंधन होगा हम बाजार नीति ऐसी बनायेगें, जिसमें न कोई समान नकली बिकेंगा , न किसी व्यापारी का डेड स्टाॅक होगा न हम किसी वस्तु को एक्सपाइरी होने देंगे। बाजार से ही संसार चलता है और हम बाजार को पूर्ण उत्कृष्ट नीति व नेतृत्व से चलाकर भारत के बाजार को अति विश्वसनीय बनायेंगे। नया भारत -- किसी भी प्रकार की धोखाधड़ी नहीं होगी, अनुशासन प्रथम होगा, वन विजिट वर्क कम्पलीट अभियान, कर विभाग पहले बीज लगाये फिर पन पायें फिर कर लें इस पर हम बहुत ही उत्तम नीति लाकर जन जीवन को ज्यादा खुशहाल बना देंगे। नया भारत -- सरकारी व प्राइवेट कर्मचारियों की आय समान होगी, काम की कीमत हर नागरिक को बराबर मिलेंगी, सरकारी कर्मचारियाें को सरकारी सुविधाओं को हि लेना अनिवार्य होगा जैसे ईलाज व शिक्षा सरकारी संस्था का उपयोग अनिवार्य होगा, तभी तो गुणवत्ता बढ़ेगी इन संस्थानों में। हर शिक्षित युवा को हर क्षेत्रों में भरपूर रोजगार व सरल रोजगार मिलेगा, हर नागरिक के हृदय में देश प्रथम और विदेशी मुद्रा के अर्जन का लक्ष्य होगा। सरकार हर नागरिक को विदेशी मुद्राओं के अर्जन का गणित बतायेंगी आयकर व सेल्स टैक्स विभागों द्वारा। नया भारत -- काम का स्वरूप बदला जायेगा, हर काम अब महाविद्यालय से होकर हि गुजरेगा जिससे हमारे छात्र-छात्राओं का टैलेंट कई गुना बढ़ेगा रोजगार की नई नई शखायें निकलेंगी ,हमारे भारत में कचड़ा कम होगा व सफाई उच्चकोटि की हो जायेगी , ट्रैफिक जाम नहीं लगेंगे, दुर्घटना व अपराध न्युनतम, भवन निर्माण से होने वाले तनाव समाप्त होंगे, वाहनों का संचालन अति अनुशासित होगा आदि हमारे भारत के महाविद्यालय के प्रयोगशाला ऐसी होगी कि कोई भी स्नातक बेरोजगारी का सूरज नहीं देख पायेंगा। नया भारत -- भारत का रेल विभाग विश्व में सबसे हटकर होगा , रेल यात्रा अत्यंत सुरक्षित व आरामदायक होगी , भारत की रेल में वर्ग समाप्त कर समान यात्रा सुविधाओं से सुसज्जित होगी और रेल कर्मचारियों की संख्या को दोगुना करने का प्रयास होगा , बड़े समस्त विभाग भिन्नताओं को समाप्त कर समानता पर काम करना होगा। सरकार की पहल और जनता पर असर। नया भारत -- धार्मिक स्थलों व भारत को किसी भी प्रकार की भगदड़ जैसी घटनाओं का सामना न करना पड़े जन समूह व श्रृद्धालुओं को प्रमाणिकरण व प्रशिक्षित होगा ,ऐसी नीतियों को लागु करने से भारत का स्थान अत्यंत अनुशासित व धैर्य को परिभाषित करता नजर आयेगा। भारत की मनावता को क्षति पहुंचाने वाली सभी कुरूतियों को सख्ति से बंद होगी। नया भारत -- सबकुछ जरूरी हैं विभिन्नतायें से भरी हमारी अभिलाषाएं है बंद कुछ भी नहीं किया जा सकता पर स्वरूप बदल कर मर्यादाओं को ध्यान में रखकर शराब,श. और कबाब की बिक्री को बदलकर बच्चों व मातृशक्ति कि भावनाओं का ध्यान रखकर नयी नीति बना दी जायेंगी, स्वस्थ मानसिकता के साथ हर क्षेत्रों में भरपूर विकास। मुश्किल कुछ भी नहीं, मुमकिन है सबकुछ , बस एक अभियान के तहत और एकजुटता से किया काम से बनायेंगे नया भारत, समस्या से मुक्त भारत, मानवता को पूजने वाला लोकतंत्र भारत बनाना। सपनों को साकार करना हमारी पहचान है। जयहिंद, वन्देमातरम। दिनेश साहू 9425873602
  • Bhushan Vilasrao Dandade February 10, 2025

    जय हिंद
  • Janardhan February 08, 2025

    मोदी ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India Eyes Rs 3 Lakh Crore Defence Production By 2025 After 174% Surge In 10 Years

Media Coverage

India Eyes Rs 3 Lakh Crore Defence Production By 2025 After 174% Surge In 10 Years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 માર્ચ 2025
March 26, 2025

Empowering Every Indian: PM Modi's Self-Reliance Mission