પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ખાપરી મેટ્રો સ્ટેશન ખાતે ‘નાગપુર મેટ્રો ફેઝ-1’ રાષ્ટ્રને સમર્પિત કર્યું અને ‘નાગપુર મેટ્રો ફેઝ-2’નો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ ખાપરીથી ઓટોમોટિવ સ્ક્વેર અને પ્રજાપતિ નગરથી લોકમાન્ય નગર સુધીની બે મેટ્રો ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. નાગપુર મેટ્રોનો પ્રથમ તબક્કો રૂ. 8650 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે જ્યારે બીજા તબક્કાનો વિકાસ રૂ. 6700 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવશે.
પ્રધાનમંત્રી ફ્રીડમ પાર્ક મેટ્રો સ્ટેશનથી નાગપુર મેટ્રોમાં સવારી કરીને ખાપરી મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા. ફ્રીડમ પાર્ક મેટ્રો સ્ટેશન પર મેટ્રોમાં સવાર થતાં પહેલાં, પ્રધાનમંત્રીએ નાગપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું અને પ્રદર્શિત કરાયેલ 'સપનો સે બેહતર' પ્રદર્શનના સાક્ષી બન્યા હતા. પ્રધાનમંત્રી એએફસી ગેટ પર જાતે ઈ-ટિકિટ ખરીદી અને વિદ્યાર્થીઓ, નાગરિકો અને અધિકારીઓ સાથે પ્રવાસ કર્યો. પ્રવાસમાં તેમની સાથે વાતચીત પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"હું નાગપુર મેટ્રોના ફેઝ 1 ના ઉદ્ઘાટન પર નાગપુરના લોકોને અભિનંદન આપવા માગુ છું. બે મેટ્રો ટ્રેનને ફ્લેગ ઓફ કરી અને મેટ્રોમાં સવારી પણ કરી. મેટ્રો આરામદાયક અને અનુકૂળ છે.
I would like to congratulate the people of Nagpur on the inauguration of the Nagpur Metro’s Phase 1. Flagged off two metro trains and also took a ride on the metro. The metro is comfortable and convenient. pic.twitter.com/mK3lFv1pFt
— Narendra Modi (@narendramodi) December 11, 2022
नागपूर मेट्रोच्या पहिल्या टप्प्याच्या उद्घाटनाबद्दल मी नागपूरकरांचे अभिनंदन करतो. आज दोन मेट्रो गाड्यांना हिरवा झेंडा दाखवला आणि मेट्रोतून प्रवासही केला. मेट्रो प्रवास अत्यंत आरामदायी आणि सोयीस्कर आहे. pic.twitter.com/FWlo97GOvC
— Narendra Modi (@narendramodi) December 11, 2022
Interesting interactions on board the Nagpur Metro. pic.twitter.com/SIBtDMwQxj
— Narendra Modi (@narendramodi) December 11, 2022
On board the Nagpur Metro, PM @narendramodi interacted with students, those from the start up sector and citizens from other walks of life. pic.twitter.com/abvugNUxoC
— PMO India (@PMOIndia) December 11, 2022
“On board the Nagpur Metro, PM interacted with students, those from the start-up sector and citizens from other walks of life.”
The Prime Minister was joined by Chief Minister of Maharashtra, Shri Eknath Shinde, Governor of Maharashtra, Shri Bhagat Singh Koshyari, Deputy Chief Minister of Maharashtra, Shri Devendra Fadnavis and Union Minister of Road Transport and Highways, Shri Nitin Gadkari when he arrived via metro at Khapri Metro Station.
Background
In yet another step that will revolutionise urban mobility, the Prime Minister dedicated ‘Nagpur Metro Phase I’ to the nation and flagged off two metro trains - from Khapri to Automotive Square (Orange Line) and from Prajapati Nagar to Lokmanya Nagar (Aqua line) - at Khapri Metro Station. Phase I of the Nagpur Metro is developed at a cost of more than Rs 8650 crore. The Prime Minister also laid the foundation stone of Nagpur Metro Phase- II, which will be developed at a cost of more than Rs 6700 crore.