પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તુતીકોરિન બંદર પર વૃક્ષારોપણની પહેલની પ્રશંસા કરી હતી.
વર્ષ 2022માં, તુતીકોરીન બંદર પર બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા 10 હજાર છોડ રોપવામાં આવ્યા હતા જે હવે વૃક્ષોનું રૂપ લઈ રહ્યા છે અને આવનારી પેઢીઓ માટે ફાયદાકારક સાબિત થશે.
MoPSW ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"પર્યાવરણ સંરક્ષણ તરફના આ ઉમદા અને દૂરંદેશી પ્રયાસ માટે @vocpa_tuticorinને ખૂબ ખૂબ અભિનંદન."
पर्यावरण सुरक्षा की दिशा में इस नेक और दूरदर्शी प्रयास के लिए @vocpa_tuticorin को बहुत-बहुत बधाई। https://t.co/QLFmlfMvxV
— Narendra Modi (@narendramodi) April 23, 2023
சுற்றுச்சூழல் பாதுகாப்பை நோக்கிய உன்னதமான மற்றும் தொலைநோக்குடன் கூடிய முயற்சிக்கு @vocpa_tuticorin க்கு நல்வாழ்த்துகள். https://t.co/QLFmlfMvxV
— Narendra Modi (@narendramodi) April 23, 2023