પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં જળ સંરક્ષણ અને અને ભૂગર્ભ જળ સ્તર વધારવા માટે લોકભાગીદારી દ્વારા કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ આ ઉમદા કાર્યમાં સામેલ દરેકને અભિનંદન પણ પાઠવ્યા હતા.
લુપ્ત થઈ રહેલી નદીઓના પુનરુત્થાન અને મતવિસ્તારમાં વિવિધ અમૃત સરોવરોના નિર્માણ વિશેના ઝાંસીના સંસદસભ્યના એક્સ થ્રેડના જવાબમાં, પ્રધાનમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું;
“उत्तर प्रदेश के झांसी में जल संरक्षण और भूजल स्तर को बढ़ाने के लिए जनभागीदारी से हो रहे इन प्रयासों के परिणाम बेहद उत्साहवर्धक होने के साथ ही देशभर के लिए एक मिसाल हैं। इस नेक कार्य से जुड़े हर किसी को मेरी बहुत-बहुत बधाई!”
उत्तर प्रदेश के झांसी में जल संरक्षण और भूजल स्तर को बढ़ाने के लिए जनभागीदारी से हो रहे इन प्रयासों के परिणाम बेहद उत्साहवर्धक होने के साथ ही देशभर के लिए एक मिसाल हैं। इस नेक कार्य से जुड़े हर किसी को मेरी बहुत-बहुत बधाई! https://t.co/sJobCxLMda
— Narendra Modi (@narendramodi) September 5, 2023