પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ રાજ્યના બિલાસપુર ડિવિઝન, રાયપુર ડિવિઝન, સંબલપુર ડિવિઝન, નાગપુર ડિવિઝન અને વૉલ્ટેર ડિવિઝનમાં રેલવેના 100% વીજળીકરણની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“રેલવે ક્ષેત્ર આગળ વધવાનું ચાલુ રાખે છે! છત્તીસગઢ માટે સારા સમાચાર.”
The Railways sector continues to surge ahead! Great news for Chhattisgarh. https://t.co/WZFJT9cH2P
— Narendra Modi (@narendramodi) March 25, 2023