પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ JMM લાંચ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની પ્રશંસા કરી છે.
તેને એક મહાન ચુકાદો ગણાવતા પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું;
“સ્વગતમ!
માનનીય સર્વોચ્ચ અદાલતનો એક મહાન ચુકાદો જે સ્વચ્છ રાજનીતિને સુનિશ્ચિત કરશે અને જે લોકોનો સિસ્ટમમાં વિશ્વાસ વધારે છે.”
SWAGATAM!
— Narendra Modi (@narendramodi) March 4, 2024
A great judgment by the Hon’ble Supreme Court which will ensure clean politics and deepen people’s faith in the system.https://t.co/GqfP3PMxqz