કોલસા મંત્રાલયે ટ્વીટ કર્યું કે નાણાકીય વર્ષ 2018-2019માં 728.72 મિલિયન ટનની સરખામણીમાં નાણાકીય વર્ષ 2022-23માં ભારતના એકંદર કોલસાના ઉત્પાદનમાં લગભગ 23% ની વૃદ્ધિ સાથે 893.08 મેટ્રિક ટનનો વધારો થયો છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જવાબ આપ્યો:
"સેક્ટર માટે અને ભારતની એકંદર આર્થિક પ્રગતિ માટે પણ ખૂબ સારા સમાચાર છે."
Very good news for the sector and also for India’s overall economic progress. https://t.co/mGKRPYfGAT
— Narendra Modi (@narendramodi) May 3, 2023