પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેરી લાઇફ એપને લોન્ચ કર્યાના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં 2 કરોડથી વધુ સહભાગિતાઓની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી, શ્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા કરાયેલા એક ટ્વીટને શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"પ્રોત્સાહક વલણ, આપણા ગ્રહને વધુ સારો બનાવવા માટે સામૂહિક ભાવના દર્શાવે છે."
Encouraging trend, indicating a collective spirit to make our planet better. https://t.co/e1tShdkvW2
— Narendra Modi (@narendramodi) June 6, 2023